રેડિયો ઍક્ટિવિટીની શોધ કોણે કરી હતી ?

Similar Questions

કોઈ રેડિયોએક્ટિવ દ્રવ્યનો $In \,{R}$ અને ${t}\,({sec})$ નો આલેખ આપેલો છે. તો અજ્ઞાત રેડિયોએક્ટિવ દ્રવ્યનો અર્ધઆયુષ્ય સમય ($sec$ માં) કેટલો હશે?

  • [JEE MAIN 2021]

રેડિયમની વિશિષ્ટ એક્ટિવીટી ........ની નજીક છે.

રેડિયોએક્ટિવ તત્વ $X$ નો અર્ધઆયુ $50$ વર્ષ છે. તેનો ક્ષય થવાથી તે સ્થાયી તત્વ $Y$ માં રૂપાતરિત થાય છે. એક ખડકના નમૂનામાં આ બે તત્વો $X$ અને $Y$ એ $1: 15$ ના પ્રમાણમાં મળે છે. આ ખડકનું આયુષ્ય (વર્ષમાં) કેટલું હશે?

  • [AIPMT 2011]

શરૂઆતમાં સમાન પરમાણુ ધરાવતા તત્ત્વના સરેરાશ જીવનકાળ $\tau$ અને $5\tau$ છે,તો ન્યુકિલયસની સંખ્યા વિરુધ્ધ સમયનો ગ્રાફ કેવો મળે?

  • [IIT 2001]

રેડીયમનો અર્ધઆયુ $1600$ વર્ષ છે. $6400$ વર્ષ પછી બાકી રહેતો અંશ કેટલો હશે?

  • [AIPMT 1991]